ભારખાનું (Goods Train) અને passenger train મા મુખ્ય ફરક, એની અંદર શુ ભરેલુ છે ઍ છે. અને passenger train ને વધારે priority અને ભાડું મળે છે. કારણ કે એમા માણસો ભરેલા હોય છે અને goods train મા સામાન...
માણસનુ પણ એવુ જ હોય છે.. *આપણા મગજમા આપણે શુ ભરી રાખ્યુ છે તેની ઉપરથી આપણી કિમત થાય છે* અને જિંદગી પણ એને અનુરુપ લાગે છે..
Mobile માથી નકામી files આપણે delete કરી દઈઍ છીએ પણ મગજમા કચરો ભરી રાખીએ છીએ.. જો મગજમા સારી વસ્તુઓ ભરી રાખી હશે તો જિંદગી જીવવાની મઝા જ કંઈક ઓર હશે..
#priten 'screation#