તારા દૂર હોવા છતાં પાસે જ હોવાનો એહસાસ,
એટલે તારું હોવું!
અસંખ્ય દુઃખોની વચ્ચે એક તારી નાની મશ્કરી,
એટલે તારું હોવું!
મારી ના સમજ ને તારું સમજી જવું,
એટલે તારું હોવું!
બસ તારું મારી જીંદગીમાં એક સંબંધ હોવું,
એટલે તારું હોવું!
❤️❤️
-BhAkTi SoNi
You also write "તારું હોવું" in comment