▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે, આપણો મૂડ કાયમ સારો જ રહે. જોકે, એવું બનતું નથી. મૂડમાં અપ-ડાઉન્સ આવતા રહે છે. તમે માનશો? અમુક ખરાબ મૂડ આપણી જિંદગીને બહેતર બનાવે છે! મૂડ જો સતત ખરાબ રહે તો એ ચિંતાનો વિષય છે. લાંબી ઉદાસી માણસને ડિપ્રેશન તરફ દોરી જાય છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬