આપણા ઘટભિતરમાં અખંડ વાજા વાગે છે એ વાજા વગાડનારો ન્યારો છે. છતાં આ દેહ રૂપી દેવળમાં રણુકાર કરે છે એટલે આ કાયાનુ જાડ લીલુંછમ છે એ શબ્દ પુરૂષની લીલા છે.
માટે પરમ પુરૂષને ઓળખો નહિ તર જ્યારે કાળ ઝપાટો મારશે પછી સમય નહિ મળે માટે આ જ જન્મે સોહંને સથવારે આ નૌકાને મથક પર પહોંચવા માટે જ આ મનુષ્ય અવતાર મળ્યો છે.
::::::::? :::::::બ્રીજ :::::? ::::::::::