Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભજીલે મન હરદમમે રઘુરાયા હરદદમે રઘુરાયા ભજીલે મન હરદમમે રઘુરાયા

યે સંસાર સપને કિ બાજી. દેખી જીવ ભરમાયા
દેખત દ્રશ્ય નાશ પામે. રહેના તેરી કાયા....ભજીલે મન હરદમમે

ભુલત ભુલત સબ સસારી. તને મીઠિ લાગે માયા
ઘડિ એક પલમા અલપાય જા છે. જૈસે બાદલ છાંયા...ભજીલે મન

નર દેહકા કરલે નીવેડા. કહા છે તુમ આયા.
કોન સે કર્મ તુજે કરને કો દિયા.
મીલા મનુષ્ય અવતાર....ભજીલે મન હરદમમે રઘુરાયા

ભવ સાગર મા નાવ સ્વરૂપી તુ ચોરાશી સુટવા આયો
કર સુકાની સદગુરૂ ની લાભુ કો મન ભાયા....ભજીલે મન હરદમમે રઘુરાયા

Gujarati Religious by બાબા સત્સંગી : 111678516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now