Gujarati Quote in Poem by Lakum Darshna

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોને કાળા પડદા ના ટશીયા માંથી કઈક પ્રકાશ દેખાય છે,
મારી નાનકડી બારી જેવડું આકાશ દેખાય છે.

દરિયા ના ખેંચાયેલા આંસુ પાછા ફર્યા બાદ તેમાં થોડી ખારાશ દેખાય છે,
મારી નાનકડી બારી જેવડું આકાશ દેખાય છે.

-Lakum Darshna

Gujarati Poem by Lakum Darshna : 111675354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now