▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣2️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
એક વાત પણ યાદ રાખવા જેવી છે. તમને કોઇ પ્રેમ કરે છે? કોઇ એવું છે જેને તમારાથી ફેર પડે છે? એને સાચવી રાખજો. એની પણ દરકાર રાખજો કે, એને એકલું ન લાગે. જિંદગી ક્યારેય પરફેક્ટ નહીં હોવાની, જે છે એનાથી તમે ખુશ રહેશો તો જ જિંદગી જીવવાની મજા આવશે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬