કોમળ છે કમજોર નથી તુ શક્તિ નુ નામ જ નારી છે,
જગ ને જીવન દેવાવાળી મોત પણ તારા થી હારી છે.
આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો અેને અનુલક્ષીને, સૌથી પહેલા વંદન મારા મમ્મી 👩ને જે મારા અસ્તિત્વ નુ કારણ બન્યા।
બીજા વંદન વિશ્વ ની દરેક મહિલાઓને જે સમગ્ર સમાજના અસ્તિત્વ નુ કારણ બન્યા।
મારા મમ્મી મારી બેન અને જેટલા પણ મારા ફ્રેન્ડ સકૅલ મા છે તે બધા ને મહિલા દિવસ ની અપો:ભવ દિપ વાળી શુભકામનાઓ
ફરી અેક વાર happy woman,s day too all of you ☺☺🤗🤗