સેજપરી બાપુ ની વાણી
✍🏽 તાલ: ચલતી✍🏽
મેરો સદગુરૂ પારસ ખાણ રે જી,હૈ કોઈ બ્રંહ્મ જ્ઞાની હૈ કોઈ શબ્દ વિવેકી મેરો સદગુરૂ સાહેબ એક હૈ જી,ટેક
લોહા જુગત સંસારા એક પલ ઘડી પારસ સંગ રહે હો જી,
એતો હોય જાય કંચન સારા રે,મેરો સદગુરૂ,
મેરો સદગુરૂ સાયરા વેપારીયા હે જી હીરા સુધાના વેપારી રે કોઈ મળે હીરાના માલમી રે જી
મુલ મોંઘા કરી લેવા રે,મેરો સદગુરૂ,
સીપ સમુદ્રમાં નીપજે રે જી ક્યા સમુદ્ર લેત હૈ,
ગુરુ બિંદુ પીએ સુવાતરો હે જી,મેરો સદગુરૂ,
માનસરોવર મેરો હંસ વસે રે જી ઉંડા તે જળમાં અપારા કોઈ ડુબકી દીયો નીજ નામની રે જી,
ગોતી લ્યો ને મહીં થી સારા રે,મેરો સદગુરૂ
નીજીયા ધર્મના નાવ ચાલે રે જી માંહી બેસે નર સસીયારા રે,
આતો સેજપરી ની વિનંતી રે મેં જુગ જુગ દાસ તુમ્હારા,મેરો સદગુરૂ,
🙏🙏🧎🏻🧎🏻🙏🙏