*આજની ચિંતન કર્ણિકા*
°°°°°° *દરેક નાનું પરિવર્તન જ એક મોટી સફળતાનો હિસ્સો હોય છે........!!!!!!*
°°°°°° *એક ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટ 30 વ્યક્તિઓ માટે ધંધા-રોજગારની નવી તકો ઉભી કરે છે...... 10 weight loss વાળા, 10 મેડિકલ સ્ટોર અને 10 ડોક્ટર....!!!!!* બહુ જ સૂચક અવલોકન છે, નહીં......
°°°°°° *ખોઈ દીધા પછી જ કિંમત સમજાય છે.... સમય, વ્યક્તિ અને સંબંધ ની...!!!!*
°°°°°° *ભલે થોડો મોડો અને વિચારીને..... પણ, જવાબ એવો જ આપવો, કે ફરી થી સવાલો ના ઉઠે....!!!!!* આવી ટેવ આપણી વિચારશક્તિ ને વિવિધ દ્રષ્ટિકોણ થી વિચારણા કરતા ખીલવે છે....
°°°°°° *હાલત કે પરિસ્થિતિ કદાચ ગરીબ હશે તો ચાલશે..... પરંતુ, વિચારોમાં ગરીબાઈ ઘૂસી ના જાય તેના માટે સાવધ રહેજો........... સાહેબ.........!!!*
------ સંકલિત કરેલા સુવિચારોમાંથી સાભાર------
💐💐💐💐💐💐💐💐