બધાની જીંદગી ખુશીઓ ભરી નથી હોતી,
ખુશ દેખાતો ચેહરો ખુશ નથી હોતો.
ઉમિદો ઘણી હોય છે બધાને,
બધાની ઉમિદો પુરી નથી હોતી.
જીંદગી ખુશ હોય, ઉમીદ પુરી હોય,
છતા ચાહત કોઈની પુરી નથી હોતી,
ઘડીએ વડિયે બદલાતા હોય છે; સ્વભાવ માણસોના,
બદલાતા માણસોના સ્વભાવમાં વિશ્વાસ નથી હોતો,..!
વિશ્વાસ હોય જે ચેહરા પર,
એ માણસ ના દિલ માં "સ્વયમભુ" દાગ નથી હોતો.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ