▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣6️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જિંદગીમાં સંબંધની સૌથી મોટી કસોટી ત્યારે જ થતી હોય છે કે આપણે આપણી વ્યક્તિની ભૂલ કેવી રીતે સ્વીકારીએ છીએ? ભૂલ કરનારને એના હાલ અને એનાં નસીબ પર છોડી દેવાનું સાવ સહેલું છે. ભૂલ કરનારને એની ભૂલ ભોગવવાનો અફસોસ નહીં હોય પણ તમે જો તેની સાથે નહીં હોવ તો એનો અફસોસ વધારે હશે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬