હા હું તમને પ્રેમ કરું છું!
તમારી કાળજી કરવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
તમારી સાથે રેહવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
ખરાબ લોકો થી દૂર રાખવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
જરૂર પડે ત્યાં સાથ આપવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
તમારી હિંમત બનવવા માંગુ છું કારણ કે હું તને પ્રેમ કરું છું,
સારા સમયે તમારી પાછળ ને ખરાબ સમયે તમારી આગળ રેહવાં માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
તમારું લક્ષ્ય ને મારું બનાવવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
લાખો લોકો ની ભીડ વચ્ચે રસ્તો કરી તમારો હાથ પકડી ને એ સફળતા ની સીડી ચડાવવા માંગુ છું કારણ કે હું તમને પ્રેમ કરું છું,
મારા આ શબ્દો માં તમારા શબ્દો સાંભળવા માંગુ છું કે અરે ગાંડી તારા આ કારણો થી હું તને અઢળક પ્રેમ કરું છું.
Special 2021
✍️#પ્રકાશીત રગીયા