શુદ્ધતા એટલે શું?
શું માત્ર શરીર થી ચોખ્ખા રહેવું એટલું જ!!
ના..ના..શુદ્ધતા એટલે તો..
વિચારો નું શુદ્ધ હોવું,
લાગણીઓ થી શુદ્ધ હોવું,
વાણી વર્તન થી શુદ્ધ હોવું,
પ્રામાણિકતા થી શુદ્ધ હોવું,
વ્યવહારિક રીતે શુદ્ધ હોવું,
આત્મિક સ્તરે શુદ્ધ હોવું,
ભક્તિ ના સ્તરે શુદ્ધ હોવું,
આવા પણ શુદ્ધતા ના માપદંડ હોય શકે ને!!
હે ઈશ્વર!!મનુષ્ય માત્ર ને આવી શુદ્ધતા આપજે🙏