હું કોને યાદ કરીને હસું મારી યાદ માં,
હું કોને યાદ કરીને રોવું મારી યાદ માં..!
કંઈ નથી મારી યાદ માં,
તો હું કોને શોધું મારી યાદ માં..!
આ પાંપણ ના લેહરકાવો હવે મારા નથી રહ્યા,
તો આ આંખ ના પલકારા માં કોને શોધું મારી યાદ માં..! કંઈ નથી મારી યાદ માં..
ઘણું રડ્યો હઈશ એ.."સ્વયમભુ" તું કોઈની યાદ માં,
પણ જે વહી ગયા આંખના આંસુને એ તું કયાં શોધીશ તારી યાદ માં..! કંઈ નથી મારી યાદ માં..!
આમ વ્યથા લઈને કયાં શુધી ભટકીસ યાદ માં, જે કોઈ દિવસ ન હતું તારી યાદ માં..કંઈ નથી મારી યાદ માં..કંઈ નથી તારી યાદ માં..
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"