Gujarati Quote in Whatsapp-Status by Tr Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અે મોસમ હતી સુહાની જયારે આપણ મળ્યા હતા......

લાગણીઓનો પુલ બાંધી અેક મેક થયા હતા......

આપણા બંનેની વાતો આપણને પ્રિતના સાગરમાં લઈ આવી હતી.......

મારી જિંદગીના રંગમંચ પર તને આવવા તને એકરાર કર્યો હતો......

ખુશ કિસ્મત હતો કે આ અજીત ના અેકરાર માં તુ પ્રિતના પ્રાણ પૂરી ગઈ હતી ......

જયા શુધી જીવતા છીએ હર દમ હર કદમ જોડે રહીશુ.........

મરયા પછી પણ મારી જિંદગી(💞) સ્મશાન ની રાખ થઈ ને પણ જોડે રહીશુ......Happy Propose Day my Life.... યાદ 👫💞

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111657638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now