હું અને તું
હું તારી રાહ માં જીવતો રહું છું
તારી રાહમાં ને રાહમાં ચાંદ ને જોતો રહું છું
ખોવાઈ જાઉં છું તારી રાહમાં ને રાહમાં
સાંજ ઢળે છે ને રાત ની રાહ જોતો રહું છું
ક્યાંક ચાંદ હટી જાય અને તારા મોઢા ની રાહ જોતો રહું છું
લોકો કહેતા રહે છે ચાંદમાં ડાઘ છે ચાંદ માં ડાઘા છે
પણ એ કહેવતને તું ખોટી પાડી રહી છે
તારી રાહમાં ને રાહમાં જોતાં-જોતાં ચાંદ અને તારા મોઢા માં ક્યાંય ફરક નથી દેખાતો ને શું કામ લોકો કહે છે કે ચાંદમાં દાગ દેખાય છે..
અહેસાસ પ્યારનો અને નિભાવવાનો સબંધ