▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣5️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
તમારાથી મોટો તમારો મદદગાર અને સલાહકાર કોઈ હોઈ ન શકે. કોઈ પણ સંજોગો અને સમસ્યાઓમાં નબળા ન પડો. અંધકારને પણ તક આપો. એ જ તમને ઉજાસની તરફ લઈ જશે. લોકો પણ એનો જ ભરોસો કરે છે, જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬