તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું
શબ્દોમાં તને કેમનો કંડારુ એ વિચારુ છુ
તારા પ્રેમનું મારા માથે ચઢેલું વળગણ લખુ
કે તે આપેલ દર્દનો દરિયો તેમાં આલેખુ!!!!
તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું
પણ શબ્દોમાં તને કેમનો કંડારુ એ વિચારુ...
ન આપી શક્યો તુ મને મારી ગમતી પળ
બસ ભેગી કરી તે તને જ ગમતી પળ
આ પીડાને શબ્દોરૂપે ગઝલમાં કેમની કંડારુ..Neha
તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું
શબ્દોમાં તેને કેમનો કંડારુ એ વિચારુ છુ
-Neha