દરેક ક્ષણ ને જીવી જાણ તું ;
દરેક પલ ને માણી જાણ તું,
જિંદગીમા કંઇક મેળવવાની દોડ ઘણી છે!
એ મેળવી ને જિંદગી જીવી જાણ તું,
આશ પાસ ના જો તું; ફાસ ફાસ દોડ તું,
દોડ મા તારી કમજોરી ને હરાવી જાણ તું.
કોઈના ટોણા ને સફળતાના શિખરે પોહચાડ તું;
કર અવાજ એવો કે' દુનિયાના ટોણા ને "સ્વયમભુ" જીત મા પલટાવી જાણે તું.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"