વગર મતલબની વાતો તું સાંભળતો રહેજે
મતલબની વાતો માહ્યખાના ને દુઃખી બહુ કરે છે યાર..!
નથી સમજાતી લોકોને ઘણી બાબત..
પણ સમજ્યા પછી તમને એ નહી નડે યાર..!
આટી- ઘૂટી વાળી આ જલેબી જેવી જીંદગી મા
સારુ સારુ વિચારીને ગયા પછી, લોકો ખોટું કરીને આવે છે યાર.!!!
-- Rathavi SAHEB !