Gujarati Quote in Quotes by Yaksh Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને

દિલ બહેલાવે છેે,

કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા

છલકાવે છેે...


સંજોગોના પાલવમાં છે બધું દરિયાને
ઠપકો ના આપો,

એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે...

-Yaksh Joshi

Gujarati Quotes by Yaksh Joshi : 111653789
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now