Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચઢ ઘોડા પર , ચઢવું પડશે,
મન જોઈ ત્યાં ,મળવું પડશે.

ખાંખાખોળા બહું કરી લીધા,
સત્ય પછી થી ઉગલવુ પડશે.

દર્દ જખમ જુનવાણી કહાની,
મલમ હવે દિલ ચોપડવું પડશે.

હાહા હીહી માં , વીતે જીવન,
ગંભીર થતાં પણ આવડવું પડશે.

આનંદ ભૂલી રખડતું છે‌ બાળક ‌,
શરણે આવી ,શમન કરવું પડશે.

-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111653188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now