*ચોરને ખાંસી નકામી...*
*સાધુને દાસી નકામી...*
*રસોઈ વાસી નકામી...*
*ચોંટે એવી લાપસી નકામી...*
*થાંભલી ત્રાંસી નકામી...*
*નિર્દોષને ફાંસી નકામી...*
*ટકામાં કાંસકી નકામી...*
*વ્યક્તિ આળસી નકામી...*
*આંધળાને આરસી નકામી...*
*સ્વભાવે તામસી નકામી...*
*મિત્રતા લાલસી નકામી...*
*યોગીને ઐયાસી નકામી...*
*અને છેલ્લે સમાજ હિતમાં સ્વાર્થ વૃતિ નકામી...!!!*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*શેષ બચેલી જીંદગીને વિશેષ બનાવી લો...*
*બાકી અવશેષ થતાં વાર નહીં લાગે...!!!*