તમારો બનાવી તમે
અધવચ્ચ છોડી દિધા
અમે તો અમૃત સમજ્યા
ને પ્યાલા તમે ઝેર ના ધરી દિધા
ખબર નહીં એવા કેવા
ગુના કરી દિધા
નયન થી મળાવી નયનો
તમે તો પાગલ કરી દિધા
ન દવા મળે ન વૈધ કોઈ
એવા તો તમે રોગ લગાવી દિધા
તમારા જ વિચારો તમારા જ સપના
આ દિલમાં પણ તમને વસાવી લિધા
જગમાં નથી રહ્યું કોઈ હવે મારૂં
તમારા ભરોસે સંબંધો બધા દુર કરી દિધા
-Indra Parmar