Gujarati Quote in Blog by Saurabh Sangani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂર્યનારાયણ ને વિદાઈ આપી દઈએ...

સંધ્યા ટાણે દિવસના કુરુક્ષેત્ર ને મીટાવી દઈએ,
તપી ગયેલા મનને સંધ્યા ના ટાઢા કિરણો લગાવી દઈએ.

ભાસ્કરનારાયણ ની જેમ વિકારો ને શાંત કરી દઈએ,
એકલવાયી જિંદગી સપ્તરંગી થી સજાવી દઈએ.

સોમ ના શીતળ કિરણો ને વધાવી લઈએ.

Gujarati Blog by Saurabh Sangani : 111642331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now