"પુસ્તકના ચાર પાના"
જીવનમાં ગઢપણ નું ઘડતર કરવા આવ્યા પુસ્તકના ચાર પાના..! ગે ગે ફે ફે કરવામાં કાઢીયા દસકા ઘણા..!
જુવાનીમાં આમ તેમ ફાફા મારવામાં ટૂકા કર્યા દિવસો ઘણા..! યાદ ના આવ્યા પુસ્તકના ચાર પાના..!
બાળપણમાં ક ખ ગ ઘ, પ ફ બ ભ મ રટવામાં યાદ ન રૈહ્યા પુસ્તકના ચાર પાના..! રખડપટ્ટી માં બાળપણ ગયું..ભુલિયા દિવસો સારા..!
કહે "સ્વયમભુ" જુવાનીમાં વાચન ગયું, ઉમર વીત્યે જીવન, માટે છેલ્લા દિવસો નું ઘડતર બનશે પુસ્તકના આ ચાર પાના..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"in