*તું મારી પરી.*
બધા તને પરી કહે હું કહું પરીઓની રાણી,
આજ સુધી તે જાણી નહીં મારી કહાણી,
એકવાર હસતા તને જીવ માટે અનેક વાર ઝૂર્યો,
રોવે જો તું તો હું રડવા રે લાગુ અનેક વાર કર્યો.
પહેલી પસંદ એક તું અને તું જ આખરી છે,
રાહ જોવું હજી એકેક પળમાં કે તું મારી છે.
મારા તો દિલમાં એક તું જ હતી રાણી,
જગતમાં એક તું છે ને રહેશે મારી રાણી.
@Harry Solanki