વિતેલા તમામ વર્ષો થી 2020 બવ જ અલગ હતું..ઘણા લોકો માટે એકદમ ખરાબ...પણ જે લોકો ની તમારા થી પણ ખરાબ પરિસ્થિતિ રહી હતી એ લોકો વિશે વિચારશો તો તમને લાગશે..હા આ વર્ષે મને ઘણું સારું પણ મળ્યું છે...કેમ કે હું ખરાબ પરિસ્થિતિ માં થી પણ કંઈક સારું શોધી ને ભગવાન નો આભાર માનું છું..તમે પણ શોધજો ઘણું મળશે...બસ આ મારા વિચાર છે..