Gujarati Quote in Poem by Dr Mehta Mansi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્ર સાથે એવી યારી રાખ,
હર દુઃખ માં ભાગીદારી રાખ,

ભલે દુનિયા કઈ પણ કહે તું તારી જીમ્મેદારી રાખ,
સમય પડે કામ આવવાનો તો તે માટે તારી તૈયારી રાખ,

મુશ્કેલી તો ઘણી આવશે પણ તે માટે હિંમત રાખ,
સફળતા મળે ના મળે પણ એ માટે જંગ શરૂ રાખ,

દરેક ભાર હળવો લાગશે ,
બસ મનમાં હંમેશા ઈશ્વર નું નામ રાખ,

કોશિશ કરવા વાળાની ક્યારેય હાર નથી થતી,
બસ એટલો તું મનમાં વિશ્વાસ રાખ.

-Mehta Mansi

Gujarati Poem by Dr Mehta Mansi : 111636319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now