*Two Liners*
👇👇
===================
સ્વપ્ન એટલે…
તારા વગર…તને મળવું …
============================
મારા જીવનની સૌથી સુંદર પળ કઈ…?
જયારે તું *“online”* માંથી
*“is typing”* થાય ને એ….
=============================
"એક નફરત છે, જે લોકો "એક પલમાં સમજી" જાય છે,
અને
"એક પ્રેમ છે" જેને "સમજવામાં વર્ષો" નીકળી જાય છે.
============================
સંબંધોની ક્યારેય પરીક્ષા ના લેશો...❗
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.❗
=========================
અમુક રાતે તમને ઊંઘ નથી આવતી
અને
અમુક રાતે તમે સુવા નથી માંગતા
*વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે*🙏
============================
પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા..
============================
..હું તો અભણ હતો ,
પછી ખબર નહી કોણ વાંચી ગયું મને...
============================
જે કહી દેવાય એ “શબ્દ”
અને જે ના કહી શકાય એ “લાગણી”.💞
============================
મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો
પણ ખાલી દિલ તુટ્યું હતું
એટલે
ક્લેઈમ પાસ ના થયો !...