Gujarati Quote in News by Ankit Chaudhary શિવ

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા વર્ષમાં નવી બે પ્રેમ કથાઓ તમારી રાહ જોઈ રહી છે, શું તમે જીન અને છોકરીના પ્રેમ ના સોદા માટે તૈયાર છો ? તો મળીયે 1st જાન્યુઆરી એ જીન - પ્રેમનો સોદો! જ્યાં એક જીન સાત હજાર વર્ષ પહેલાંનો સોદો પૂરો કરવા માટે 7000 વર્ષ પછી પ્રેમ નો સોદો કરી બેસશે... તો વાંચવાનું ચૂકતા નહિ જીન , અહિવ અને રુચિ ની પ્રેમ ગાથા... આ શુક્રવારે આપની રાહ જોઈ રહી છે મારી જબરજસ્ત નવલકથા...

Gujarati News by Ankit Chaudhary શિવ : 111634561
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now