Gujarati Quote in Shayri by Rathod Jaydev

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને જોવાનો કોઈ અર્થ નથી.
હવે તને જોવાનો કોઈ અર્થ નથી.
મને સમજી શકે તેવુ તારુ દિલ નથી.
તુ તર છોડ્યા કરે અને હુ આવ્યા કરુ.
એ હવે મને મંજૂર નથી.
ભલે હુ હાર્યો તુ જીતી પણ.
મારી હાર જેવો દમ તારી જીતમાં નથી.
નસીબદાર છે.એ.કે જેને તુ મળી.
પણ એમા હુ શુ કરી શકુ?
તને પામી શકુ એવી એકેય રેખા મારા હાથમાંથી નથી.
હુ જોવુ તને તું જોવે બિજાને.
તેથી જો તને જોવાનો કોઈ અર્થ નથી.
હુ લખી અને તુ વાંચી ના શકે.
અને કદાચ વાંચે તો સમજી ના શકે.
એવી મારી આ ગજલ નો કોઇ અર્થ નથી.

Gujarati Shayri by Rathod Jaydev : 111634469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now