Gujarati Quote in Poem by Gayatri Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ છેલ્લા સમયે વિદાય લઈ રહયો છું હવે થોડા દિવસમાં.
ક્યાંકને ક્યાંક તમને પણ ખબર પડી ગઇ હવે થોડા દિવસમાં.
જીવન જીવવા માટે બધુ જરૂરી નહિ સમજાય ગયું હવે થોડા દિવસમાં.
માતા પિતા જ કામ લાગે છે કઠિન સમયે ખબર પડી હવે થોડા દિવસમાં.
ખુદને ખુશ કરવા દોડ્યો ભાગમાં પણ ન આવ્યું કામ એ હવે થોડા દિવસમાં.
શમણાં ઘણા સજાવ્યા પરંતુ મનમેળ ન થયો હવે થોડા દિવસમાં.
લોકો સાથેની મારી મેં અધૂરી જાણકારી પણ પુરી કરી હવે થોડા દિવસમાં.
ન જોયા હતા લોકોના મન તે પણ વાંચ્યા મેં હવે લોકડાઉનના થોડા દિવસમાં.
સ્વના ઉદ્દેશ સાથે આજે આપ સમી ઉભી છું ગાયત્રી પટેલ હવે થોડા દિવસમાં.
કોક જાણીતું તો કોક માનીતું થયું ઘણાના પ્રિયજનની ક્ષણ પણ ઝાંખી બની હવે થોડા દિવસમાં.
લગ્નના ઓરતા સજી નવ યુવાન સંગીતના હિલોરે હતું એ પણ શાંત ચિત્તે એક થયું હવે થોડા દિવસમાં.
ક્યાંકને ક્યાંક મન પણ ખાલી થયા હવે લાગણીઓની માળા જપી હવે થોડા દિવસમાં.
ઘણા ગયા અને આવ્યા સમયને પારે કેટલાય પંખી રહ્યા પરંતુ જે છે રહેશે હવે 2021માં.
-Gayatri Patel

Gujarati Poem by Gayatri Patel : 111634407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now