આપણું આખું જીવન એક સ્ટ્રોક માર્કેટ જેવું હોય છે..NSE અને BSE બંને બજાર અહીં રોજ જામે..સુખ અને દુઃખના શેરનું ટ્રેન્ડિંગ થાય છે કે નહિં તે જોવાની જવાબદારી પોતાની હોય..શેર હોલ્ડરની જવાબદારી જાતે જ સ્વીકારી લઈએ તો કંપની પ્રોફિટ કે લોસમાં જાય તેનો અંદાજો લગાવી શકાય...લાઈફ સ્વરૂપે શેર ઘગડી પણ પડે..