Gujarati Quote in Book-Review by જયદિપ એન. સાદિયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયશ્રી કૃષ્ણ,
વાચકમિત્રો

સપ્તાહ નો સઘળો થાક ઉતારવા માટે મળતો વાર એટલે રવિવાર. શારીરિક થાક તો આરામ કરીને ઉતારી શકાય પણ માનસિક થાક ઉતારવા માટે યોગ્ય ઉપાય છે સારું વાંચન.
એ સુંદર આશય થી હું આપ સમક્ષ મારી લઘુ વાર્તા અને લઘુ નવલકથા રજૂ કરું છું. આપ મિત્રો માંથી ઘણાં એ વાંચી હશે પણ જે રહી ગયાં છે એ સૌ વ્હાલાં વાચકમિત્રોને ધ્યાને લઈને ફરી એકવાર મારી કૃતિઓ પ્રસ્તુત રજૂ કરું છું.
આપ વાચકમિત્રો નાં અભિપ્રાય અને પ્રતિભાવ સદાય આવકાર્ય છે જે આપ મને ( Star Rate & comment) દ્વારા કરી શકો છો.

આપના પ્રતિભાવો ની રાહ રહેશે.
આભાર સહ.
જયદીપ એન. સાદીયા " સ્પર્શ "

- * ટૂંકી વાર્તાઓ *

૧. સંબંધો નું સમીકરણ :
https://www.matrubharti.com/book/19900026/the-equation-of-relationships

૨. મન અને હ્રદય :
https://www.matrubharti.com/book/19901480/mind-and-heart
૩. ફેસબુક લવ સ્ટોરી :
https://www.matrubharti.com/book/19902759/n-a

* લઘુ નવલકથા *
૧. આશા - એક આથમતાં અસ્તિત્વની :
https://www.matrubharti.com/novels/24702/aasha-ek-aathamta-astitvani-by-jaydip-n-sadiya

Gujarati Book-Review by જયદિપ એન. સાદિયા : 111634213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now