તુ કહે છે કે તું મને જાણે છે..??
તુ શું મને જાણે છે?
હું તારી તકલીફ નહીં એનો હલ બનવા ઇચ્છું છું..
તુ કહે છે કે તું મને જાણે છે.??
હું તારી જિંદગી ના પળ નહિ જિંદગી બનવા ઇચ્છું છું...
તુ મને જાણે છે ???
હું તારી સાથી નહિ જીવન સાથી બનવા ઇચ્છુ છું..
તુ શું મને જાણે છે??
એક વચન માટે જીવન નો વચન ભુલ્યો??
-Sankhat Nayna