Gujarati Quote in Motivational by Siddhi Mistry

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે તમે કઈક ગુમાવો ત્યારે તેને નુકસાન તરીકે ના જોવો કે એના માટે કઈ ખરાબ ના વિચારો.
જે રસ્તા પર તમે સફર કરવા ઇચ્છતા હતા તે રસ્તા તરફ થી મળેલી ગિફ્ટ તરીકે તેને સ્વીકારી જોવો.
એ ગિફ્ટ તમને આગળ વધવા માટે કઈક કહેતી હસે.

Gujarati Motivational by Siddhi Mistry : 111633829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now