Gujarati Quote in Whatsapp-Status by Tr Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે! ભગવાન વિરહ શુ હોય છે, અે હવે સમજાય છે મને....
યાદોમાં રાતો કેમ વિતે છે, હવે સમજાય છે મને...
મન ને મનાવુ તો, આંખો રુઠી જાય છે....
અંતરની વાતો હવે આંશુ બનીને વહી જાય છે હવે....
હે ભગવાન! વિરહ શુ હોય છે , એ હવે સમજાય છે મને....યાદ 💞👫

-Ajit

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111633810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now