🌻
પ્યારેલાલ
એકલું છે નામ પણ મળતી નથી
લાજમાં અરમાન છે ઝડતી નથી
નામ અકબર આપણું પાડી કહે
આમ, જોધા નામમાં પટતી નથી
ચાંદ કો' તો એજ નટખટ સાંભરે
ત્રાંજવે ત્રોફા લગન,ગમતી નથી!
વાત ગ્રહણ થૈ ,પછીની કૌ તને
તું વિચારોમાં હવે ટકતી નથી
એ જ રકઝક કરી બેઠાં ગઝલ
ખોય મજધારે, હવે ગણતી નથી
જાગૃતિ મારુ "જાગુ"
તા.૨૫/૧૨/૨૦૨૦ શુક્રવાર
સમય રાત્રે ૦૭:૫૭