રોમાન્ટિક જોક્સ..
ગજબ પરિવાર ....
એક પરિવાર માં
પાંચ બહેન હતી. ,
એક નૂ નામ :-ટુટલી👶
બિજી નું નામ :-ફાટેલી🙍
તિજી નુ નામ :-કડવિ🙆
ચોથિ નુ નામ :-મરેલી🙇
પાચમિ નુ નામ ભુતનિ 😈😈
એકવાર તેનાં ઘેરે
છોકરી જોવા મહેમાન આવ્યા
મમ્મી એ પુછ્યું,
તમે ખુરશીમાં બેસશો કે
ચટાઈ પર?
મહેમાન :-
ખુરશીમાં.
મમ્મી :-
ટુટલી !!ખુરશી લાવ,
મહેમાન :-
નહિ નહિ અમે ચટાઈ પર બેસી જાશુ ...
મમ્મી:
ફાટેલી ;
ચટાઈ લઇ ને આવ,
મહેમાન:
રેવાદો ,અમે નિચે બેસી જાશુ ?
(મહેમાન નિચે બેસી ગયા)
મમ્મી:
તમે ચા લેશો કે દુધ?
મહેમાન:
ચા,☕☕☕☕
મમ્મી :-
કડવિ..:
ચાલઇને આવ,
મહેમાન :-
નહિ નહિ , ચા રેવા દો દૂધ ચલશે... 🍶🍶
મમ્મી :-
મરેલી:
ભેંસ નુ દુધ લાવ;
🐂🐂🐂🐃🐃🐃
મહેમાન :-
રેવા દો કાઇ નથી જોતું. ...
😰😰😰😰
ખાલી છોકરી દેખાડો
મમ્મી :-
છોકરી ઓ :-
ભુતનિ ને લઈને આવો.....
😈😈😈😈
મહેમાન:-બેહોશ !