આજ ની પેઢી.ને પિતા ગીતા નો સાર સમજાવે છે.
ગન લઈને પિતા પર તાકી....
🤵:બેટા હું તારો પિતા છુ.......
🧒🏻..અહીં કોઈ કોઈ નું નથી....( ગીતા અનુસાર)......
👨🏻: બેટા, હું મરી જઈશ....
🧒🏻: આત્મા અમર છે...શરીર તો નશ્વર છે...👨🏻: મારા પછી તારુ શું થશે?
🧒🏻: જે થાય છે એ સારા માટે જ થાય છે.....👨🏻🤦🏻♂️બેટા..... ભૂલી જા ગીતા ના સાર ને....એ તારા માટે નથી...