"નકામાં બની ગયા"
કંઈક હસતા ચહેરા ફાવી ગયા,
ને મારા આંસુ નકામાં બની ગયા.
જરા વાર તો થોભશે એમ લાગ્યું હતું ,
પણ આ તો કાયમના ધામા બની ગયા.
ખબર નહોતી મંઝિલની છતાં ,
આજે જેવા સરનામા બની ગયા.
હવે તારી પણ હસવું પડશે "મિત્ર"
નયતો સમજશે દુનિયા અમે દુઃખી થઈ ગયા.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏