Gujarati Quote in Poem by Krishvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો ને ક્યાં વાંચા હોય છે
છતાં, કેટલાય ઘવાય છે

શબ્દો ને ક્યાં વાંચા હોય છે
છતાં, જખ્મો તાજાં કરી જાય છે

શબ્દો ની આ ભાષા પણ ક્યાં
બધાં થી વંચાય છે

શબ્દો ની આ રમતમાં
કોઈક ને પૂરો alphabet તો
કોઈક ને માત્ર પ્રેમ નો પહેલો અક્ષર દેખાય છે

-Krishvi

Gujarati Poem by Krishvi : 111632805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now