લાગણીના લખાણ મે દિલથી કર્યાછે,
દોસ્તીનો કોઈ એગ્રીમેન્ટ નથી,
સ્ટેમ્પ ડયુટી ભરી છે મે,
આપણા સહિયારા વિચારોની
હવે રજીસ્ટ્રેશન પર કરીજા આવીને સહી,
નહીતો ભાડું લાગશે,
એ પણ ડબલ,
જો સમય જસે ક્યાંક વહી,
આવીજા દોસ્ત હવે તાપણું લઈ તું દોસ્તીનું,
ક્યાંક હું પણ ના જાઉં આ સમય સાથે વહી.
B+ve
-Krishna