સ્ત્રી એટલે..
પાંચ વર્ષના બાળક સાથે
ટેકનોલોજી અપનાવે...
પતીની સાથે આજ કાલને
જીવે અને આવતીકાલનું
વેલ પ્લાનીંગ કરે...
સાઠ વર્ષના સાસુ સાથે
મીઠા ઠપકા સાથે કરકસર કરે...
એસી વર્ષના વડ સાસુની સેવા
પણ કરે ને એમની આધ્યાત્મિક
વાતોનું અનુકરણ પણ કરે...
આમ એક જ ભવમાં ચાર ચાર
રોલ ને હસતાં હસતાં પુરા
કરતું જગતનું અનન્ય પાત્ર
એટલે સ્ત્રી