એ પ્રેમીઓ ને આ દુનિયા ન સમજી શકી જેમણે ભવોભવ સાથે જીવશું-મરશું નાં એકાબીજાં ને કોલ દીધાં હતાં પણ એ પૈસા-પાતર શેઠનાં ને ગરીબ કન્યાનાં બાપે કરેલ વાયદાને આખાં જગતે વધાવ્યો જેમણે વ્યાજ માંડવાળે પોતાનાં ઉડાઉ ને રખડેલ દિકરા માટે એક સુંદર ને સુશીલ કન્યા નાં લગ્ન કરી નાંખી બે પ્રેમી હૈયાનાં જીવતરે આગ ચાંપી લીધી.
*ગરીબોની સુંદરતા ને અમીરોની અમીરી પી જાય છે*
હાસ્ય - ટી વી કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર નાં ઝાઝેરા હાસ્યાસ્કાર