અખિલ બ્રહ્માંડમાં ગૂંજ ન એક નાદ છે ૐકાર,અખિલ બ્રહ્માંડમાં ચૈતન્ય એક નાદછે
ૐકાર,અખિલ બ્રહ્માંડમાં આદિ અને અંતછે
ૐકારઈશ્વર ને પામવા નો શ્રેષ્ઠ એક મંત્ર છે
ૐકાર,અખિલ બ્રહ્માંડમાં આદિ શબ્દ બ્રહ્મ છેૐકાર,
ગીતા ની ઉપાસના માં પરબ્રહ્મ ને
પામવા નું નામ અને ધામ છે બસ,
ૐકાર...
✍️...© drdhbhatt...