Gujarati Quote in Story by RJ_Ravi_official

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રિક્ષાની રાહ જોતાં જોતાં સમય વધારે વીતી જાય છે એવાક માં સવારે અથડાયેલી છોકરી એને સામે આવી ઊભી રહે છે અને કહે છે કે hii, રવિ કહે છે hii,
છોકરી :- કહે છે કેમ અટાણે અત્યારે અહી ઊભા છો
છોકરો :- તમે.....?
(રવિ એક દમ ચોકી જાય છે )
છોકરી :- હા સર હું
રવિ:- કહે છે સોરી કેવા આવ્યા છો ….?
છોકરી : અરે, ના ના સર હું તો અહી બજારમાં ઘરના થોડા કામ થી આવી હતી
રવિ:- ઓહહ, ઓકે ઓકે
છોકરી:- સોરી સર
રવિ : ઇટ્સ ઓકે
છોકરી : ચાલો સર બેસી જાઓ હું તમારા ઘર સુધી મૂકી જાવુ
રવિ:અરે ના ના હું રિક્ષા માં ચાલો જઇશ
છોકરી:- અરે સર રિક્ષા ક્યારે મળશે ચાલો વાંધો નહીં
રવિ : - સારું બેસું પરંતુ સવારે જેમ મને ચોડું હતું એમ બીજા કોઈને છોડતા નહીં
છોકરી હશી અને એક્ટિવા ચાલુ કરી બને પોતાના ઘર તરફ જાય છે. બને એક બીજા સાથે વાત કરતાં કરતાં ચાલ્યા જાય છે છોકરી રવિ ને વારંવાર સર સર કહેતી હતી તો રવિને અજીબ લાગતું હતું તો રવિ બોલો અરે મને સર ના કહો કોલ મી રવિ પછી રવિ છોકરીનુ નામ પૂછે છે તો છોકરી પોતાનું નામ વૈશાલી કહે છે . એટલા માં રવિનું ઘર આવી જાય છે અને કહે છે અરે રોકો મારૂ ઘર આવી ગયું વૈશાલી કહે છે તમે અહી રહો છો રવિ કહે છે હા અરે વાહહ હું પણ આજ સોસાયટી માં રહું છું. ઓહ સરસ રવિ છોકરીને thank you કહે એક પ્યારી સ્માઇલ આપી નિકલવાનું કરે છે. એટલાક માં છોકરી કહે છે રવિ IF YOU DON’T MIND GIVE ME YOUR NUMBER રવિ YAA SURE રવિ વૈશાલીને નંબર આપે છે........................................................ continue....

Gujarati Story by RJ_Ravi_official : 111631309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now