ઘણા ની morning good નથી હોતી આજે
gm નો સાચો અર્થ જાણ્યો
Good morning
Good+mor+ning
Good:-સારો
More:-વધુ
Inning:-વારો,રમત નો દાવ
કાલે તારો વારો ગ્યો અને આજે મારો વારો
આજનો વારો વધુ સારો હશે
Life like a game
આપણે તો કઠપુતળી ના ખેલ રે
રમીએ જીંદગી નાં રંગમંચ રે